પ્રાચી ખાતે નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પ્રાચી ખાતે નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
શ્રી કે કે મોરી હાઇસ્કુલ પ્રાચી ખાતે નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો
પ્રાચી તીર્થ. પ્રાચી તીર્થના શ્રી કે કે મોરી હાઈ સ્કૂલ ખાતે નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર હસ્તકની સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત સંચાલિત 36 મી નેશનલ ગેમ્સ અન્ય વે ગુજરાતના યુવાનો અને વિદ્યાર્થીઓમાં જાગૃતિ કેળવાય તે હેતુથી
નેશનલ ગેમ્સ જાગૃતિ અભિયાન અંતર્ગત શ્રી કે. કે. મોરી સ્કૂલ પ્રાચી ખાતે એવરનેસ કાર્યક્રમ રાખેલો હતો જેમા શાળા ના પ્રિન્સિપાલ શ્રી, તેમજ સ્ટાફગણ અને ટ્રેનર અને ખેલાડીઓ અને વિદ્યાર્થીઓ કાર્યક્રમને શોભાવ્યો હતો.
રિપોર્ટ શૈલેષ વાળા પ્રાચી તીર્થ
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756