થરાદ નાં જેતડા ગામે જગદીશ ઠાકોર નું સ્વાગત

થરાદ નાં જેતડા ગામે જગદીશ ઠાકોર નું સ્વાગત
Spread the love

થરાદ ખાતે ચાલતા ગુલાબસિંહ રાજપૂત નાં આઠમાં દિવસ નાં ઉપવાસ આંદોલન માં આજે કોંગ્રેસ નાં પ્રમુખ જગદીશ ઠાકોર આજે આઠમા દિવસે ઉપવાસ આંદોલન માં હાજરી આપનાર છે ત્યારે જેતડા ગામે તાલુકા પંચાયત સદસ્ય વખતાભાઈ રાજપૂત તેમજ લાખણી તાલુકાના યુવા પ્રમુખ સુરેશભાઈ, મહામંત્રી જયેશભાઈ,શ્રવણભાઈ દવે,આર કે સોઢા,રુડસિગ અને જેતડા ગામ નાં કોંગ્રેસ આગેવાનો , જેતડા ગામલોકો દ્વારા ગુજરાત કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર નું સ્વાગત કરવામાં આવ્યું હતું.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

 

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

IMG_20220924_190145.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!