થરાદ ધારાસભ્ય ને ગામેગામ મળતું લોક સમથૅન

થરાદ ધારાસભ્ય ને ગામેગામ મળતું લોક સમથૅન
Spread the love

આજ રોજ આઠમા દિવસે થરાદ વિધાનસભા 08 ના કોંગ્રેસ પાર્ટીના ઉમેદવાર ગુલાબસિંહ રાજપૂતનો ભુરીયા, કમાળી,ચોગડા,મેઘપુરા, લખાપુરા, ભલાસરા, જેવા ગામાંમા લોક સંપર્ક કર્યક્રમ યોજાયો જેમાં જેમાં થરાદ તાલુકા કોંગ્રેસ સમિતિના પ્રમુખ આંબાભાઈ સોલંકી, બનાસકાંઠા જિલ્લા યુવક કોંગ્રેસના પ્રમુખ સિદ્ધરાજસિંહ ચૌહાણ થરાદ વિધાનસભાના ઇન્ચાર્જ અજયભાઈ વાઘેલા, તુલસીભાઈ ધુમડા, પ્રવિણભાઈ વરણ પ્રધાનજી ઠાકોર, મુળ સિંહ વાઘેલા, દિલાવર સિંહ વાઘેલા સુરેશ સોલંકી રતનાભાઈ પટેલ સહિત તમામ ગામોમાં મોટી સંખ્યામાં કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો આગેવાનો યુવાનો ઉપસ્થિત રહ્યા હતા.

રિપોર્ટ:જનકસિહ વાઘેલા થરાદ

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330

➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756

 

 

IMG-20221126-WA0084.jpg

Janaksinh Vaghela

Janaksinh Vaghela

Right Click Disabled!