વાવ વિધાનસભાના મોરવાડા ગામે ઇવીએમ બંધ થતાં વોટિંગ અટકાયું….
બ્રેકીંગ..
વાવ વિધાનસભાના મોરવાડા ગામે ઇવીએમ બંધ થતાં વોટિંગ અટકાયું….
સુઈગામના મોરવાડા ગામના બુથ નં.૧,માં મશીન બગડ્યું…
ચાલુ વોટીંગે ૧૧ કલાકે ઇવીએમ બગડતાં લાઈનો લાગી….
ઇવીએમ માં ઍરર આવતાં ઝોનલ ઓફિસર ને બોલાવાયા…
પીન ના કારણે ઍરર આવતાં ઝોનલ ઓફિસરે આવી ચાલુ કર્યું…
અંતે 15 મિનિટ બાદ ઇવીએમ ચાલુ થતાં હાશકારો…
રિપોર્ટ : જીતેન્દ્રસિંહ ઝાલા-બનાસકાંઠા.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ અનિષભાઈ ગૌદાણા
વૉટ્સઅપ : 84889 90300
કોલ : 70163 91330
➡️ રસિકભાઈ વેગડા
કોલ : 94265 55756