જામનગર : દિગવીજય પ્લોટ ૫૮માં ચલણી નોટોના નંબર પર જુગાર માં ચાર ને દાબોચતી પોલીસ

જામનગર : દિગવીજય પ્લોટ ૫૮માં ચલણી નોટોના નંબર પર જુગાર માં ચાર ને દાબોચતી પોલીસ
Spread the love

જામનગર : દિગવીજય પ્લોટ ૫૮માં ચલણી નોટોના નંબર પર જુગાર માં ચાર ને દાબોચતી પોલીસ

જામનગરમાં દિગ્વિજય પ્લોટ વિસ્તારમાંથી પોલીસે જાહેરમાં ચટણી નોટોના નંબરો ઉપર જુગાર રમી રહેલા ચાર શખ્સોને પકડી પાડ્યા છે અને રોકડ રકમ કબજે કરી છે. જામનગરમાં દિગવિજય પ્લોટ શેરી નંબર ૫૮ માં પાણીના ટાંકા પાસેથી જાહેરમાં ચલણી નોટોના નંબરો ઉપર હારજીતનો જુગાર રમી રહેલા અશોક રમેશભાઈ ભદ્રા, હિતેશ ઉર્ફે સાંઈ જગદીશભાઈ દુલાણી, નિલેશ કારાભાઈ પરમાર અને મોહનભાઈ નાનજીભાઈ મંગેની અટકાયત કરી લઈ તેઓ પાસેથી રૂપિયા ,૧૦,૩૬૫ ની રોકડ રકમ અને જુગારનું સાહિત્ય કબજે કર્યું છે.

રિપોર્ટ : કપિલ મેઠવાણી, જામનગર.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!