અંકલેશ્વર જીઆઈડીસી માં AIA Cup 2023 નો શુભારંભ

અંકલેશ્વર જીઆઈડીસી માં AIA Cup 2023 નો શુભારંભ
આ વખતે નાની કંપની અને મોટી કંપની એમ બે વિભાગ પાડવામાં આવ્યા છે. આ કાર્યક્રમમાં AIA પ્રમુખ જશુભાઇ ચૌધરી એ ઉદઘાટન પ્રસંગમાં ખૂબ ટૂંકા સમયમાં તૈયારીઓ કરવા માટે આભાર માન્યો હતો.
સૌને ખેલદિલીથી રમવા જણાવ્યું હતું.
સોશિયલ વેલ્ફર કમિટીના ચેરમેન દીપેન પટેલે ટુર્નામેન્ટ ના નિયમો સમજાવ્યા હતા. જેમાં એક મેચમાં 4 જ બહારના ખેલાડી રમી શકાશે. બોલ તૂટી જતા પણ છગ્ગો વાગશે કે ખેલાડી આઉટ થશે તો તે ગણાશે ત્યારપછી ભલે બોલ બદલવામાં આવે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300