બેટરી ચોરીના આરોપીઓને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ

બેટરી ચોરીના આરોપીઓને ઝડપી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ
બેટરી ચોરીનો ગુનો શોધી કાઢી મુદામાલ તથા આરોપીઓને પકડી પાડતી અંકલેશ્વર જી.આઇ.ડી.સી પોલીસ
પોલીસ મહાનિરીક્ષક શ્રી સંદિપસિંહ સાહેબનાઓ વડોદરા વિભાગ, તથા ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષકશ્રી ડૉ.લીના પાટીલ સાહેબ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ચિરાગ દેસાઇ સાહેબનાઓએ મિલ્કત સંબંધી ગુનાઓ શોધી કાઢવા આપેલ સુચના અનુસંધાને પોલીસ ઇન્સપેકટરશ્રી ઓ.કે. જાડેજાના માર્ગદર્શન હેઠળ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પો.સ્ટે ગુ.ર.નં-પાર્ટ એ-૧૧૧૯૯૦૨૧ ૨૩૦૦૯૪ /૨૦૨૩ ઇ.પી.કો કલમ ૩૭૯,૧૧૪ મુજબના કામે ફરીયાદી શ્રી ઇન્દ્રજીત મુરલીધર યાદવનાઓએ અંકલેશ્વર જી.આઇ.ડી.સી પ્લોટ નં- ૫૦૫૨ જીત લોજીસ્ટીક લાયકા ચોકડી પાસે પાર્ક કરેલ ટેન્કર તથા આયશર ટેમ્પોમાંથી અલગ અલગ કંપનીની પાંચ બેટરી કિ.રૂ. ૩૯૫૦૦/-ની ચોરી થયેલ હોવાની ફરિયાદ નોંધાવેલ જે ગુનાની તપાસ હાથ ધરવામાં આવેલ અને ટેકનીકલ સર્વેલન્સ તથા હ્યુમન ઇન્ટેલીજન્સ ના આધારે ગુનો શોધી કાઢી ચોરીમાં ગયેલ મુદામાલ કબ્જે કરવામાં આવેલ છે તેમજ આરોપીઓને પકડી પાડી આગળની કાર્યવાહી હાથ ઘરવામાં આવેલ છે.
પકડાયેલ આરોપી.
(૧) શાહબુદીન S/O શબ્બીર દિવાન ઉ.વ.૨૮ રહેવાસી. ઝુડી ફળિય કોસમડીગામ તા-અંકલેશ્વર જી.ભરૂચ
(૨) સુખદેવભાઇ જયંતીભાઇ વસાવા ઉ.વ.૩૦ રહેવાસી. ઝુડી ફળિય કોસમડીગામ તા-અંકલેશ્વર જી.ભરૂચ
(૩) સતીષ આનંદા પરમેશ્વર ઉ.વ.૨૫ રહેવાસી. ઝુડી ફળિય કોસમડીગામ તા-અંકલેશ્વર જી.ભરૂચ
કામગીરી કરનાર અધિકારી/કર્મચારી
(૧) પો.સ.ઇ એમ.એલ સૈયદ (૨) અ.હે.કો. જિજ્ઞેશભાઇ મોતીભાઇ
(૩) અ.હે.કો વિજયભાઇ શામળભાઇ
(૪) અ.પો.કો લલિતભાઇ સોમાભાઇ
(૫) અ.પો.કો વિક્રમસિંહ કનુભા (૬) અ.પો.કો ધર્મેન્દ્રસિહ રણજીતસિહ અંકલેશ્વર GIDC પો.સ્ટે.નાઓ ધ્વારા કરવામાં આવેલ છે.
રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચીફ, દક્ષિણ ગુજરાત.
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300