“Brain Tech – ૨૦૨૩” માં એસવીઆઈટી MCA ની ટીમને દ્વિતીય ઇનામ

“Brain Tech – ૨૦૨૩” માં એસવીઆઈટી MCA ની ટીમને દ્વિતીય ઇનામ
Spread the love

“Brain Tech – ૨૦૨૩” માં એસવીઆઈટી MCA ની ટીમને દ્વિતીય ઇનામ

એક દિવસીય નેશનલ લેવલ હેકાથોન “Brain Tech – ૨૦૨૩” માં એસવીઆઈટી MCA ની ટીમને દ્વિતીય ઇનામ

સી.પી.પટેલ & એફ.એચ. શાહ કોમર્સ કોલેજ, આણંદ ખાતે એક દિવસીય નેશનલ લેવલ હેકાથોન “Brain Tech – ૨૦૨૩” માં એસવીઆઈટી MCA ની ટીમને દ્વિતીય ઇનામ

હાલમાં સી.પી.પટેલ & એફ.એચ.શાહ કોમર્સ કોલેજ, આણંદ ખાતે એક દિવસીય નેશનલ લેવલ હેકાથોન “Brain Tech – ૨૦૨૩” નું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં એસવીઆઈટી MCA વિભાગની ટીમના બે વિદ્યાર્થીઓ હરિઓમ અગ્રવાલ અને ફીઝા વ્હોરા દ્વારા ભાગ લેવામાં આવ્યો હતો. બંને વિદ્યાર્થીઓએ “કોડ માસ્ટર” ઇવેન્ટમાં ઉત્કૃષ્ટ પ્રદર્શન આપી દ્વિતીય ક્રમાંક પ્રાપ્ત કરી સમગ્ર વિભાગ તથા સંસ્થાનું નામ રોશન કરેલ છે.
વિજેતા વિદ્યાર્થીઓને આયોજક સંસ્થા દ્વારા ટ્રોફી તથા સર્ટીફીકેટ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા.
એસ.વી.આઇ.ટી. વાસદ ના અધ્યક્ષશ્રી રોનકભાઈ પટેલ, ઉપાધ્યક્ષ શ્રી હાર્દિકભાઈ પટેલ, મંત્રી શ્રી ગૌરાંગભાઇ પટેલ, સહ મંત્રી શ્રી નૈતિક પટેલ, ખજાનચી શ્રી અલ્પેશ ભાઈ પટેલ, ટ્રસ્ટી શ્રી સતિષભાઈ પટેલ, શ્રી સંજયભાઈ પટેલ, હેમંતભાઈ પટેલ, કેમ્પસ ડાયરેક્ટર શ્રી દિનેશભાઈ પટેલ, આચાર્ય ડૉ. ડી. પી. સોની, એમ.સી.એ. વિભાગના ઇન્ચાર્જ વડા શ્રી નીલ ગોસાઈ અને સમસ્ત એસ.વી.આઇ.ટી પરીવાર તરફથી “કોડ માસ્ટર” ની ટીમને આ સફળતા બદલ અભિનંદન પાઠવ્યા હતા.

રિપોર્ટ : ભાવેશ મુલાણી, બ્યુરોચિફ, દક્ષિણ ગુજરાત.

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!