સાબરકાંઠા જિલ્લામાં ધોરણ-10ની બોર્ડની પરિક્ષાનું  59.03 ટકા પરીણામ જાહેર

Spread the love

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ ૧૦નું પરિણામ જાહેર કરાયુ છે.જેમાં સાબરકાંઠા જિલ્લા માં કુલ  ૩૬  કેન્દ્રો પરથી કુલ ૧૮૮૫૧ વિદ્યાર્થીઓ પૈકી ૧૮૫૯૧ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. સાબરકાંઠા જિલ્લામાં ધોરણ ૧૦માં ૫૯.૦૩ ટકા પરીણામ જાહેર થયું છે. જેમાં એ1 માં ૧૦૭એ2 માં ૮૭૪બી1માં ૧૭૯૭બી2 માં ૨૮૫૯સી1 માં ૩૫૩૮સી2માં ૧૭૩૦ડીમાં ૬૮ અને ઈ1*માં એક,ઇ 1 માં ૪૪૦૯,ઇ 2 માં ૩૨૦૮,ઇક્યુસી માં ૧૦૯૭૪ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. જિલ્લાના ૩૬ કેન્દ્રો પર યોજાયેલી ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષામાં ઉમેદગઢ કેન્દ્રએ સૌથી વધુ ૭૫.૧૮ ટકા પરિણામ મેળવ્યું છે. ઉલ્લેખનીય છે કે ધોરણ ૧૦ બોર્ડની પરીક્ષાનું વર્ષ ૨૦૨૦માં ૫૧.૭૧ ટકા વર્ષ ૨૦૨૨માં ૫૯.૪૦ ટકા અને વર્ષ ૨૦૨૩માં ૫૯.૦૩ ટકા પરીણામ જાહેર થયુ છે.

Admin

Admin

9909969099
Right Click Disabled!