કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી ખાતે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી ખાતે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું
Spread the love

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર ખાતે નેશનલ મિશન ઓન ઓઇલસીડ અને ઓઈલપામ પ્રોજેક્ટ અંતર્ગત ઈનપુટ વિતરણ અને માર્ગદર્શન કાર્યક્રમ યોજાયો

 

કૃષિ વિજ્ઞાન કેન્દ્ર અમરેલી ખાતે ખેડૂતોને માર્ગદર્શન આપવામાં આવ્યું

 

અમરેલી : જૂનાગઢ કૃષિ યુનિવર્સિટી સંચાલિ કૃષિ વિજ્ઞાન કેન્દ્ર, અમરેલી દ્વારા NMOOP (નેશનલ મિશન ઓન ઓઇલસીડ અને ઓઈલપામ) પ્રોજેક્ટ અંતર્ગત જુનાગઢ કૃષિ યુનિવર્સિટી દ્વારા સંશોધિત મગફળીની જીજેજી-૩૨ જાતનાં ફિલ્ડ નિદર્શન અને માર્ગદર્શન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ કાર્યક્રમ અંતર્ગત કૃષિ વિજ્ઞાન કેન્દ્રના વૈજ્ઞાનિક શ્રી એન. એમ. કાછડીયાએ આ કાર્યક્રમ અંતર્ગત મગફળીની  જીજેજી-૩૨ જાત વિશે તેમજ મગફળીમાં આવતા રોગ-જીવાત નિયંત્રણ અંગે વિસ્તૃત માહિતી આપી હતી. આ કાર્યક્રમમાં કૃષિ વિજ્ઞાન કેન્દ્ર  અમરેલીના વૈજ્ઞાનિક ડો. નેહા તિવારી,  શ્રી વી.એસ.પરમાર પણ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમ અંતર્ગત  ૫૦ જેટલા ખેડૂત ભાઈઓએ ભાગ લીધો હતો અને વિષયને લગતી વિસ્તૃત માહિતી મેળવી હતી.

જય 

રિપોર્ટ : પ્રતાપભાઈ વરૂ
લોકાર્પણ દૈનિક ન્યૂઝ
અમરેલી

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

                                 

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!