જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક મુલતવી રખાઈ

જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક મુલતવી રખાઈ
Spread the love

જિલ્લા સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક મુલતવી રખાઈ

જૂનાગઢ : કલેકટર કચેરી ખાતે જૂનાગઢ જિલ્લાની સંકલન તથા ફરિયાદ સમિતિની બેઠક તા.૧૭-૬-૨૦૨૩ના રોજ સવારે ૧૧.૦૦ કલાકે મળનાર હતી. પરંતુ વહીવટી કારણોસર આ બેઠકને મુલતવી રાખવામાં આવી છે. જેની સંબંધકર્તાઓએ નોંધ લેવા નિવાસી અધિક કલેક્ટરશ્રીની એક યાદીમાં જણાવાયુ છે.

 

રિપોર્ટ : અનિષ ગૌદાણા સાથે વિવેક ગૌદાણા
લોકાર્પણ દૈનિક ન્યૂઝ ગાંધીનગર

➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.

વધુ વિગત માટે સંપર્ક :-

➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300

Anish Gaudana

Anish Gaudana

Right Click Disabled!