યાત્રાધામ અંબાજી ખાતેઅખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ મિટિંગ યોજાઈ

યાત્રાધામ અંબાજી ખાતેઅખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ મિટિંગ યોજાઈ
શક્તિ ભક્તિ અને આસ્થા નો ત્રિવેણી સંગમ એટલે જગવિખ્યાત યાત્રાધામ અંબાજી વાત કરવામાં આવે તો માં અંબા ના ધામ માં નેતા અભિનેતા આવતા હોય છે
આજે અંબાજી ખાતે અંબાજી દાંતા ના ઇલેક્ટ્રોનિક મીડિયા અને પ્રિન્ટ મીડિયાની મીટીંગ મળી જે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ કાલાવાડિયા સાહેબ ની રાહબરી થી નીચે સંકલન માં મળેલ મીટીંગ માં પ્રમુખ અને મહા મંત્રી ની વર્ણી કરવામાં આવી પ્રમુખ તરીકે દુષ્યંતભાઈ આચાર્ય અને મહામંત્રી તરીકે માણેક ભાઈ જોષી ની સર્વ સંમતિથી વર્ણી કરવામાં આવી જેમાં રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જીગ્નેશભાઈ કાલાવડીયા સાહેબ ની સૂચનાથી ગુજરાત પ્રભારી અને રાષ્ટ્રીય એનએસસી મેમ્બર બાબુલાલ ચૌધરી અને ગુજરાત મહામંત્રી અને ઉત્તરજોન પ્રભારી જીણુભા વાઘેલાની અધ્યક્ષતામાં અંબાજી ખાતે મળેલ મિટિંગમાં આશરે 25 એક ઇલેક્ટ્રોનિક અને પ્રિન્ટ મીડિયા ના પત્રકારો ની હાજરીમાં મળેલ મીટીંગ યોજાઇ જે અખિલ ભારતીય પત્રકાર સુરક્ષા સમિતિ ના બેનર નીચે સર્વ પત્રકારોના હિત અને રક્ષણ માટે ના શપથ લીધા
રિપોર્ટ…અમિત પટેલ અંબાજી
➡ ગુજરાતના તમામ જિલ્લા તેમજ તાલુકાઓમાં ઉત્સાહી રિપોર્ટર, ઇન્ફોર્મર, જિલ્લા બ્યુરો તેમજ માર્કેટિંગ મેનેજરની જાહેરાત વિભાગમાં જરૂરત છે.
વધુ વિગત માટે સંપર્ક :-
➡ વ્યવસ્થાપક (લોકાર્પણ)
વૉટ્સઅપ : 84889 90300