ભિલોડાના ધનસોરનું ગૌરવ..!! આદિવાસી દીકરી ડીવાયએસપી બની….

ભિલોડાના ધનસોરનું ગૌરવ..!! આદિવાસી દીકરી ડીવાયએસપી બની….

પ્રભુદાસ પટેલ, મોટી ઇસરોલ

ભિલોડા તાલુકાના ધનસોર  ગામની  આદિવાસી દિકરી અંજના  ભગોરા ઍ   ડી.વાય એસ.પી. તરિકે ની  ટ્રેનિગ પુર્ણ  કરતા હવે તેણીનું. મહિસાગર જિલ્લામાં  પોસ્ટીંગ થએલ  છે.નાયબ પોલીસ અધિક્ષક તરીકે નિયુક્તિ થતા ગામ અને સમાજનું ગૌરવ વધારેલ છે.

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!