જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલમાં ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા

જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલમાં ભારત વિકાસ પરિષદ રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતા
Spread the love

જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલ માં તા.૦૮/૦૯/૨૦૧૯ ના ભારત વિકાસ પરિષદ દ્ધારા નિર્મિત કાર્યક્રમ રાષ્ટ્રીય સમૂહગાન પ્રતિયોગિતામાં 2 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં પ્રાથમિક અને માધ્યમિક વિભાગમાંથી વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Right Click Disabled!