જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલમાં વધતા પ્રદૂષણ અને જળસંચય વિશે કાર્યક્રમો

જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલમાં વધતા પ્રદૂષણ અને જળસંચય વિશે કાર્યક્રમો
Spread the love

જે.એમ.પી ગોપાલક વિદ્યા સંકુલ માં વધતા પ્રદૂષણ અને જળ સંચય વિશે દરેકનું ધ્યાન દોરવા  અમારી શાળામાં વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમા ચાર્ટ બનાવા અને નિબંધ સ્પર્ધા  યોજવામા આવી હતી. વિદ્યાર્થીઓએ ઉત્સાહ પૂર્વક ભાગ લીધો હતો.

Right Click Disabled!