ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ધોળકા તાલુકામાં નિબંધ ચિત્ર અને વકૃતવ સ્પર્ધા

ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ધોળકા તાલુકામાં નિબંધ ચિત્ર અને વકૃતવ સ્પર્ધા
Spread the love
  • ડોકટર બાબા શાહેબ આબેડકરની પ્રતિમાને માલ્યાર્પણ કરીને આસપાસ સફાઇ કરવામાં આવી

ગાંધીજી ની 150મી જન્મ જયંતિ નિમિત્તે ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા દડિયાપૂરા (આબલીયરા)પ્રાથમિક શાળામાં  6 થી 8 ધોરણ ના વિદ્યાર્થીઓ વચ્ચે નિબંધ ચિત્ર અને વકૃતવ સ્પર્ધઓનું આયોજન કરવામાં આવ્યું હતું. તેમાં 1 થી 3 નંબર લાવનારા વિદ્યાર્થીઓને સર્ટિફીકેટ અને મોમેન્ટો આપીને સન્માન કરવામાં આવશે. આ કાર્યક્રમમાં  પ્રિન્સિપાલ રાકેશભાઈ સોની તથા તાલુકા સંયોજક કિશનભાઈ ચોહાણ અને સનીભાઈ પંચાલ હાજર રહ્યા હતા.

આ ઉપરાંત ધોળકા તાલુકાના આબલિયારા ગામ માં ગુજરાત રાજ્ય યુવક બોર્ડ દ્વારા ડોકટર બાબા શાહેબ આબેડકરની પ્રતિમા ને માલ્યાર્પણ કરવામાં આવ્યું તેમજ આજુબાજુમાં સાફસૂફી નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં   આબલિયારા સ્વામિ વિવેકાંદ યુવક મંડળ(બ્રીજેશભાઇ  તથા કુલદીપ ભાઈ ) તથા ધોળકા તાલુકા સહિયોજક  સનીભાઇ પંચાલ અને કિશનભાઇ ચોહાણ ઉપસ્થિત રહ્યા હતા.

 

વંદના નીલકંઠ વાસુકિયા –  વિરમગામ

Admin

Admin

9909969099
Right Click Disabled!