સમગ્ર દેશમાં રાવણદહન દશેરાના દિવસે થાય છે પણ એક માત્ર રાજપીપળામાં દશેરાના બીજા દિવસે રાવણ દહન

સમગ્ર દેશમાં રાવણદહન દશેરાના દિવસે થાય છે પણ એક માત્ર રાજપીપળામાં દશેરાના બીજા દિવસે રાવણ દહન
Spread the love
  • મોડી સાંજે કુંભારવાડ માં આતીશબાજી સાથે રાવણના પૂતળાનું દહન થતાં જોવા લોકટોડા ઉમટયા
  • રાજપીપળા મારા અને ભવ્ય શોભાયાત્રા નીકળી.
  • રાજપીપળામાં દશેરા ના બીજા દિવસે અગિયારસ રાવણના પુત્ર કરવાનો અનોખો રિવાજ.
  • રામે રાવણનો વધ દશેરાને દિવસે સંધ્યાકાળે થયો હોવાથી રાત્રે અગ્નિદાહ અપાયો નહોતો પણ બીજા દિવસે અગ્નિ દહન થવાથી રાજપીપળા અગિયારસે રાવણના પૂતળાનું દહન થાય છે.

સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણનું દહન થતું હોય  છે પણ  એક માત્ર રાજપીપળા દશેરાના દિવસે આજે રાવણનું દહન થયુંહતુ . એમાં રાજપીપળામાં રાવણની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી અને ગામમાં ભવ્ય શોભાયાત્રા પણ નીકળી હતી જેમાં ૧૫ ફૂટ ઊંચા રાવણના રાવણને સણગારી ટ્રેક્ટરની આખા ગામ ફેરવવા સર્વે ભવ્ય શોભાયાત્રા કાઢી હતી જેને જમવા લપો ટોળા ઉમટયા હતા શોભાયાત્રા ગામમાં ફરીને મોડીસાંજે કુંભારવાડ નીચે પહોંચી હતી અને આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરાયું હતું જેને જ પૂરા આઠ ભીડ જામી હતી સંસ્કાર યુવા મંડળ રાજપીપળા કાઠીયાવાડ દ્વારા વર્ષોથી રાવણ દહન કાર્યક્રમ યોજાય છે જેમાં સંસ્થાના કાર્યકરો જાતે હોવાથી પંદર ફૂટ ઊંચા રાવણના પૂતળાનું પૂતળું તૈયાર કરે છે અને સાંજે ભવ્ય શોભાયાત્રા કાળી મોડી સાંજે રાવણનું દહન કરે છે.

અત્રે ઉલ્લેખનીય છે કે સમગ્ર દેશમાં દશેરાના દિવસે રાવણનું દહન થાય છે, ત્યારે એકમાત્ર રાજપીપળા દશેરાના બીજા દિવસે અગિયારસે રાવણના પૂતળાનું દહન કરવાનો રિવાજ છે જે મુજબ રાજપીપળામાં આજે કાછીયાવાડ વિસ્તારમાં ૧૫ ફૂટ ઊંચા બનાવેલા રાવણના પૂતળાનું અગિયારસ સાંજે રાવણની ભવ્ય શોભાયાત્રા નિકળી હતી જે યાત્રા ફરીને મોડીસાંજે કુંભારવાડા નીચે આતશબાજી સાથે રાવણના પૂતળાનું દહન કરાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે વિજયાદશમી દશેરાના દિવસે રામે રાવણનો વધ કરી તેથી અસત્ય પર સત્યના વિજયના પ્રતિક રૂપે દશેરાના દિવસે દેશભરમાં રાવણના પૂતળાનું દહન કરવાનો રિવાજ છે પણ રાજવી પરંપરા જુદી છે રાજપીપળા કાઠીયાવાડ સંસ્કારી યુવક મંડળના પ્રમુખ મહેશભાઈ કા પટેલના જણાવ્યા અનુસાર રાવણનો વધ સંધ્યાકાળે થયો હતો તેથી રાત્રિના સમયે અગ્નિસંસ્કાર કરી શક્યા નહોતા અને બીજા દિવસે અગ્નિ સંસ્કાર કર્યા હતા. જેથી રાજપીપળા ના દશેરાના બીજા દિવસે એટલે કે અગિયારસે રાવણના પૂતળાનું દહન કરવામાં આવ્યું હતું.

 

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Right Click Disabled!