નાંદોદના સોઢલીયા ગામની સીમમાં ભીંડા તોડવા ગયેલી કન્યાની છેડતી

નાંદોદ તાલુકાના સુંઢલીયા ગામની સીમા ભીંડા તોડવા ગયેલી સગીર કન્યાને એક એકલતાનો લાભ લઈ હવસખોરે કન્યાનો હાથ પકડી જબરજસ્તીથી બાથમાં લઈ જઈ શારીરિક અડપલા કરી તેને છેડતી કરતાં પોલીસ ફરિયાદ ગામ આરોપી અમિતભાઈ સુરેશભાઈ બારીયા સામે ફરિયાદ નોંધાઇ છે.

ફરિયાદની વિગત અનુસાર સુંઢલીયા ગામની સગીર કન્યા પોતાના કપાસના ખેતરમાં ભીંડા તથા ચોરી તોડવા ગઈ હતી. અત્યારે તેની એકલતાનો લાભ લઇને હવસખોર આરોપી અમિતભાઈ એ પાછળથી આવી કન્યાને જમણા હાથ સાથે ઝગડી બંધ કરી પોતાની સાથે ચાલ તેમ જણાવી બાજુની ઝાડીમાં ખેંચી જવા માટે પ્રયાસ કરતા કન્યાએ બૂમાબૂમ કરતા. તેની માતા ખેતરમાં દોડી આવતા આરોપી નાસી છૂટયો હતો. આ અંગેની કન્યાની માતા એ છેડતી કરતા ગામના યુવકો અમિતભાઈ સુરેશભાઈ બારીયા સામે ફરિયાદ નોંધાતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે

 

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!