વણજી ગામે પ્રયાસ ગામ વિકાસ મંડળ માંગરોળ દ્વારા મેડિકલ કેમ્પ

વણજી ગામે પ્રયાસ ગામ વિકાસ મંડળ માંગરોળ દ્વારા મેડિકલ કેમ્પ
Spread the love
લાભાર્થીઓને વિનામૂલ્યે દવાઓ પણ આપવામાં આવી

ગામ વિકાસ મંડળ માંગરોળ  દ્વારા આયોજિત મેડિકલ કેમ્પ અંતર અંતરિયાળ વિસ્તાર રાખવામાં આવ્યો હતો. નાક, આંખ,  કાન,  ગાડા ની તપાસવા સારવાર ડો. અલ્પેશભાઈ પટેલ અમદાવાદ એ કરી હતી. જ્યારે દાંતની તપાસ સારવાર યોગેશભાઈ સુખડિયા રાજપીપળા એ સેવા આપી હતી . આ કેમ્પમાં સંસ્થાના સ્થાપક ભારતીબેન ભટ્ટ તેમજ પ્રમુખ શિલ્પીનભાઈ મજમુદાર તેમજ અન્ય ટ્રસ્ટીઓ કર્મચારીઓ તથા સેવાભાવીઓએ સેવાઓ આપી હતી. આ કેમ્પ એકમાં ડો.સુખડિયાની તપાસ દ્વારા એક મોઢાના કેન્સરના દર્દીઓ નીકળ્યો હતો. જેની આગળની તપાસ માટે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. ભાગલેનાર લાભાર્થીઓને મફત દવા આપવામાં આવી હતી.

 

રિપોર્ટ : જ્યોતિ  જગતાપ, રાજપીપળા

Right Click Disabled!