કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા “બાય બાય નવરાત્રિ મહોત્સવ 2019″નું સુંદર આયોજન
કલ્યાણ ફાઉન્ડેશન (ડો.અમિતભાઇ નકુમ & મયુરભાઈ ગઢવી & માહીભાઈ સતવારા & દીપકભાઈ રાઠોડ & ઉત્સવ ભાઈ પોપટ) દ્વારા આયોજીત બાય બાય નવરાત્રિ મહોત્સવ 2019 નું સુંદર આયોજન જામ ખંભાળિયાદેવભૂમિ દ્વારકા જિલ્લાનું મુખ્ય મથક ખંભાળિયા કલ્યાણ ફાઉન્ડેશન દ્વારા આયોજિત થનગનાથ દેવભૂમિ દ્વારકાના જિલ્લા પંચાયતના પ્રમુખ પિ. એસ. જાડેજા તેમજ કલેકટર નરેન્દ્રકુમાર મીના તેમજ ખેલૈયાઓએ ગરબાની રમઝટ સાથે મા આદ્યશક્તિની આરતી કરી હતી. ભાઈઓ-બહેનો તથા બાળકોને એક થી ત્રણ નંબર યોગ્ય સન્માન કરવામાં આવ્યું હતું કલ્યાણ ફાઉન્ડેશનના પરિવાર સભ્ય ડોક્ટર અમિત નકુમ તેમજ મયુરભાઈ ગઢવી તેમજ માહી સતવરા તેમજ દીપકભાઈ રાઠોડ ઉલ્લાસથી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી. બાળકોથી માંડીને મોટેરાઓ ખૂબ રાસ ગરબાની રમઝટ માની હતી ખેલૈયો પણ હોષ ઉલ્લાસથી મન મોર બની થનગાટ કરે મન મોર બની થનગાટ કરે કલ્યાણ ફાઉન્ડેશનની ઉજવણી કરવામાં આવી હતી.
રિપોર્ટ : વિતલબેન પીસાવાડિયા