કડીથી રંગપૂરડા જવાના રસ્તા ઉપર ટેન્કર પલટી ખાઇ ગયું

કડીથી રંગપૂરડા જવાના રસ્તા ઉપર ટેન્કર પલટી ખાઇ ગયું
Spread the love

કડી થી રંગપુરડા જવાના રસ્તા ઉપર શનિવારના ચાર વાગ્યા ની આસપાસ કડી તરફ આવતું ઓક્સિજન ભરેલું જય ટ્રાંન્સપોર્ટ કંપનીનું ટેન્કર અગમ્ય કારણોસર પલટી ખાયી જતા રસ્તાની બાજુમાં આવેલ ખેતરમાં પડ્યું હતું જેથી ત્યાં લોકોના ટોળેટોળા ઉમટી પડ્યા હતા.ટેન્કરના ચાલક અને ક્લીનર ની થોડી ઘણી ઇજાઓ થતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

Admin

Admin

9909969099
Right Click Disabled!