જલારામ બાપાની 220મી જયંતિએ બાપાના દર્શન કરવા વીરપુરમાં પહોંચ્યા Admin November 4, 2019 Gujarat Spread the love Post Views: 306 સૌરાષ્ટ્ર અને ગુજરાતમાં ઠેકઠેકાણે ભક્તો બાપાના જન્મોત્સવને ઉજવી રહ્યા છે. બાપાના સ્થાનક વીરપુરધામમાં ભાવિકોનું ઘોડાપૂર ઉમટ્યું હતું.