રાજા રજવાડા વખતના લાલ ટાવરની ઘડિયાળના ટકોરે અને મ્યુઝિકનો અવાજ સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો

રાજા રજવાડા વખતના લાલ ટાવરની ઘડિયાળના ટકોરે અને મ્યુઝિકનો અવાજ સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો

રિયા સતી રાજવી નગરી રાજપીપળામાં આવે રાજા રજવાડા વખતના લાલ ટાવરની ઘડિયાળ ના ટકોરે અને મ્યુઝિક નો અવાજ સ્થાનિક રહીશો માટે માથાનો દુખાવો બની ગયો છે. લાલ ટાવર, દરબાર રોડ, સિંધીવાળ વિસ્તારના લોકોને ડર લાગે વાગતા મોટા અવાજના ટકોરાની મ્યુઝિક ફરજિયાત સાંભળવું પડે છે. જેને કારણે બપોરે આરામ કરતા રહીશું અને રાત્રી રહીશો શાંતિથી સૂઈ શકતા નથી. આ અંગે સ્થાનિક રહીશોએ નગરપાલિકાના ચીફ ઓફિસરને ટકોરાની મ્યુઝિક બંધ કરવા લેખિત રજૂઆત કરી છે.

જેમાં રહી જણાવે છે કે આ રાજા રજવાડા વખતની ઘડિયાળ છે તેમ જમાનામાં દરેક ઘરે ઘડિયાળ નહોતી તેથી ટકવાના અવાજથી લોકોને સમયનો ખ્યાલ આવી જતો હતો. આજે ઘરે ઘરે દિવાલ ઘડિયાળ અને કાંડા ઘડિયાળો આવી ગયા ગઈ છે. તેમ જ મોબાઈલ માં ઘડિયાળ દરેક પાસે હોય છે. તેથી હવે સમય માટે લાલ ટાવર ના મોટા કાંઈ જરૂર નથી આ ઘડિયાળ નો અવાજ હવે લોકો માટે ત્રાસરૂપ પુરવાર થઇ રહ્યો છે,  ત્યારે સત્વરે ઘડિયાળના ટકોરે બંધ થાય અથવા કોઈને ખલેલ ન પડે એ રીતે ના ધીમો કરાય તેવી સ્થાનિકોએ માંગ કરી છે.

રિપોર્ટ : જ્યોતિ જગતાપ (રાજપીપળા)

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!