કેશાેદના ખેડુતોની લેખિત માંગ પુરી થતાં ધરણા કાર્યક્રમને સમેટી લેવાયાે

કેશાેદના ખેડુતોની લેખિત માંગ પુરી થતાં ધરણા કાર્યક્રમને સમેટી લેવાયાે

કેશાેદ મામલતદાર કચેરી ખાતે ખેડુતાેના પાકવીમાની માંગને લઇને અનિચ્છિત ધરણા કાર્યક્રમ યાેજાયાે હતાે જેમાં નાયબ ખેતી નિયામક જુનાગઢની ડીસ્ટ્રીક્ટ લેવલની કમિટિ તેના તમામ સભ્યાે તેમજ વિમા કંપનીના પ્રતિનીધી દ્વારા સર્વાનુમત્તે ઠરાવ કરી એગ્રીકલ્ચર ઇન્સ્યાેરન્સના અમદાવાદ સ્થિત રિજયાેનલ મેનેજરને કુલ અરજીના 10 ટકા સેમ્પલ લઇ રેન્ડમલી સર્વે હાથ ધરવા લેખિત પત્ર માેકલી અપાતા અને તેની નકલ ખેડુતાેને અપાતા આંદાેલન સમેટાયું હતું.

રીપોર્ટ : મયુરી મકવાણા (કેશોદ)

Spread the love
Right Click Disabled!