રુદ્રાક્ષ દ્રારા સંસ્કાર શિબિર યોજાઈ

રુદ્રાક્ષ દ્રારા સંસ્કાર શિબિર યોજાઈ

બાવીસ ગામ તપોધન બાહ્રમણ સમાજના બાળકોને સૂસંસ્કારી અને કલાત્મક કાયૉ ચારિત્ર નીમાણૅ માટે રુદ્રાક્ષ દ્વારા અેક ભવ્ય કાયૅકમ ભાઈદંરમા થયો સંસ્થા એ એક શિબિરનું આયોજન કરવામાં આવેલ જેમાં 140 સમાજ ના બાળકો ને સેલવાસ લઈ ગયેલ અને બાળકોને અલગ અલગ કાયૅકમમા મંચ પર ભાગ લેતા કયૉ અને ગયેલ બાળકોના માતા પિતાને બોલાવી બાળકો ને શીખવાડેલ કાયૉ થી માહિતગાર કર્યા અને આ કાર્યક્રમમાં સમાજમાંથી સમાજ હિતેચ્છુ ઓ મોટી સંખ્યામાં હાજર રહેલ અને અનેક સ્પૅધાઓનું આયોજન થયેલ વિશેષ મહેમાન તરીકે(ધારાસભ્ય) ગીતા બેન જૈનને હાજરી આપી અને સમાજ ના આ કાયૅ ને બીરદાવેલ અને સમાજ ના પ્રમુખ શ્રી  રાજેન્દ્રભાઇરાવલે રુદ્રાક્ષ ના કાયૅ ને ફોન દ્વારા બિરદાવેલ અને શુભેચ્છા ઓ પાઠવેલા.

રિપોર્ટ : મનોજ રાવલ (અંબાસર)

Spread the love

Leave a Reply

Your email address will not be published.

Right Click Disabled!