મિનિસ્ટર અને આઇ.એ.એસ. ઓફિસરએ ગાંધી કોલેજ અને જીટીયુ ઇનોવેશન સેન્ટરની મુલાકાત લીધી

મિનિસ્ટર અને આઇ.એ.એસ. ઓફિસરએ ગાંધી કોલેજ અને જીટીયુ ઇનોવેશન સેન્ટરની મુલાકાત લીધી
Spread the love

વોટર સપ્લાય ના કેબીનેટ મિનિસ્ટર શ્રી કુંવરજીભાઈ બાવલીયા અને આઇ.એ.એસ. ઓફિસર શ્રી કે.કે નિરાલાએ સુરતમાં કાર્યરત જીટીયુ સ્ટાર્ટઅપ  અને ઇનોવેશન સેન્ટરની ગાંધી સરકારી એન્જીનીયરીંગ ગવર્મેન્ટ કોલેજની મુલાકાત લીધી. તેમને ઇનોવેશન સેન્ટરમાં ઈનકયૂપેટેડ એન્ડ &  સ્ટાર્ટઅપ અને તેમનાં પ્રોડક્ટની જાણકારી લીધી. ત્યારબાદ તેમને ગાંધી કોલેજ ના  સિવિલ વિભાગ ની મુલાકાત લીધી. ગાંધી કોલેજના પ્રિન્સિપાલ ડૉ. સંજય આર. જોશી દ્વારા  શ્રી કુંવરજીભાઈ બાવલીયા અને શ્રી કે.કે નિરાલા નું પુષ્પગુચ્છ સાથે સ્વાગત કર્યું. શ્રી કે.કે નિરાલાએ વિદ્યાર્થીઓને સારી બાબતો સમજવી જેમ કે સમયને ખોટી બાબતોમાં વ્યર્થ નહીં કરો , સમય સાથે અપડેટ રહેવું આવી અનેક બાબતો વિશે સમજાવ્યું. અંતે સિવિલ વિભાગના વડા શ્રી બી.એમ વાઢેળ દ્વારા અભિવાદન વ્યક્ત કરવામાં આવ્યું.

Admin

Admin

9909969099
Right Click Disabled!