સાબરકાંઠા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આપ્યું

સાબરકાંઠા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપવામાં આપ્યું
Spread the love

આજે સાબરકાંઠા કોંગ્રેસ યુથ સમિતિ દ્વારા ગુજરાતમાં વધતી જતી બળાત્કારની ઘટનાઓ રાજ્યમાં કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિ પડી ભાંગી હોવાથી જુદા જુદા જિલ્લામાં જેવા કે રાજકોટ સુરત બરોડા જેવા જિલ્લાઓમાં દિન-પ્રતિદિન કાયદા અને વ્યવસ્થાની પરિસ્થિતિને કારણે આ જિલ્લાઓમાં નરાધમો બેફામ બન્યા છે જેના કારણે જિલ્લાઓમાં અને રાજ્યમાં મહિલાઓ પર બળાત્કાર થવાના બનાવો વધ્યા છે બળાત્કાર કરી મહિલાઓને મારી નાખવામાં આવે છે થોડા સમય અગાઉ સાબરકાંઠા જિલ્લાના ઢુંઢર ગામે પણ આવો બનાવ બન્યો હતો  તેમજ ગુજરાત રાજ્યમાં સુરત અને રાજકોટ બરોડા ખાતે જે બનાવ બનેલ છે તેના આરોપીને જલ્દી પકડી કડકમાં કડક સજા થાય તેવી માગણી અનુસંધાને આ જિલ્લાઓમાં અને ગુજરાત રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા મહિલાઓ માટે વધુ સુરક્ષિત અને કડક બને તેવી મહિલાઓની સુરક્ષા માટે લોકજાગૃતિ નો પ્રોગ્રામ રાખવામાં આવે તેવી માગણી કરી આજે સાબરકાંઠા યુથ કોંગ્રેસ સમિતિ દ્વારા હિંમતનગર જિલ્લા પોલીસ વડા કચેરીએ આવેદનપત્ર આપવામાં આવ્યું

રિપોર્ટર: કુલદીપ ભાટીયા (સાબરકાંઠા)

Admin

Admin

9909969099
Right Click Disabled!