નાની કડીમાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ નિમિત્તે ભવ્ય રાસ ગરબા યોજાયા

નાની કડીમાં ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞ નિમિત્તે ભવ્ય રાસ ગરબા યોજાયા
Spread the love

ઊંઝા ખાતે આગામી 18 ડિસેમ્બર થી 22 ડિસેમ્બર સુધી આયોજિત લક્ષચંડી મહાયજ્ઞ નિમિતે કડી માં બહુચર માતાજીના ચોકમાં ભવ્ય રાસ ગરબા યોજાયી ગયા. ગુજરાતના સુપ્રસિદ્ધ ગુજરાતી અભિનેતા અને લોકગાયક સાગર પટેલ અને પ્રીતિ પટેલ સહિતના કલાકારોએ હાજર શ્રોતાઓને આનંદ વિભોર ખુશખુશાલ કરી દીધા હતા. નાની કડી તેમજ જકાતનાકા પાટીદાર દ્વારા ઉમિયા માતાજીના લક્ષચંડી મહાયજ્ઞના પ્રચાર પ્રસાર નિમિતે આયોજિત વિનોદભાઈ પટેલ, શૈલેષભાઇ પટેલ, ભુપેન્દ્રભાઈ પટેલ (વીએચપી), ભરતભાઇ પટેલ (એપીએમસી), દિપક પટેલ, બળવંત પટેલ, મયંકભાઈ તથા સમગ્ર કાર્યક્રમનું સંચાલન ખોડાભાઇ પટેલે કર્યું હતું

Admin

Admin

9909969099
Right Click Disabled!