રાજકોટ શહેર ધરમનગર વિસ્તારમાં 5 માસનું મૃત બાળક મળી આવ્યું

રાજકોટ શહેર ધરમનગર વિસ્તારમાં 5 માસનું મૃત બાળક મળી આવ્યું
Spread the love

*રાજકોટ શહેર તા.૭/૪/૨૦૨૧ ના રોજ રાજકોટ શહેર ધરમનગર ક્વાર્ટર પાસે એક નાનું બાળક મૃત હાલતમાં જોવા મળ્યું હતું. જેને પગલે સ્થાનિકો લોકો મોટી સંખ્યામાં એકઠા થઇ ગયા હતા. આ અંગે પોલીસ તેમજ ૧૦૮ ને જાણ કરવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતાં જ યુનિવર્સિટી પોલીસ તેમજ ૧૦૮ નો કાફલો સ્થળ પર દોડી ગયો હતો. અને મૃત બાળકની લાશને પોસ્ટમોર્ટમ માટે ખસેડી પોલીસે તેના વાલી-વારસને શોધી કાઢવા માટે પૂછપરછ હાથ ધરી છે.*

*રિપોર્ટર. દિલીપ પરમાર રાજકોટ.*

IMG-20210407-WA0068.jpg

Right Click Disabled!