બોલેરોમાં દારૂની હેરાફેરી કરનાર સામે ગુનો નોંધાયો

બોલેરોમાં દારૂની હેરાફેરી કરનાર સામે ગુનો નોંધાયો
Spread the love

રામપર પાટિયા પાસે પોલીસે બોલેરોની તલાસી લેતા દારૂની ૩૦ બોટલ મળી આવતા ચાલક વેસ્તા ડુડા ઉર્ફે કુંવરભાઈ પચાયા નામના મધ્યપ્રદેશના વતની સામે ગુનો નોંધ્યો હતો.

– રોહિત મેરાણી (જામનગર)

images-15-1.jpeg

Right Click Disabled!