ઉત્તર પ્રદેશના મેરઠ જીલ્લામાં શિક્ષકે છોકરીનું રેપ કર્યું

ઉત્તર પ્રદેશના મેરઠ જીલ્લામાં શિક્ષકે છોકરીનું રેપ કર્યું
Spread the love

ઉત્તર પ્રદેશના મેરઠ જીલ્લામાં એક શિક્ષા મિત્ર શિક્ષકએ પ્રાઈમરી સ્કૂલમાં છ વર્ષની છોકરીનું રેપ કર્યું છે. માવાના વિસ્તારના સર્કલ ઓફિસર ઉદય પ્રતાપ સિંહે કહ્યું કે, આરોપી વિરુદ્ધ રેપનો કેસ નોંધ્યો છે અને એક્ટ અંતર્ગત પણ કલમો લાદવામાં આવશે.રિપોર્ટ મુજબ આરોપી ગામની પ્રાઈમરી સ્કૂલનો ટીચર હતો. આ છોકરીને સમગ્ર ઘટનાની વાત પોતાના કુટુંબને કરી, તે પછી આ છોકરીનું કુટુંબ ગામના લોકો સાથે આરોપીને સ્કૂલમાંથી પકડ્યો હતો.

તેને એક ક્લામરૂમમાં બંધ કરીને પોલીસને સમગ્ર ઘટનાની જાણ કરી હતી.માવાનાના સબ ડિવિઝનલ મેજીસ્ટ્રેટ કમલેશ ગોયલ, સર્કલ ઑફિસર ઉદય પ્રતાપ તેમની પોલીસ ફોર્સ સાથે આ સ્કૂલમાં પહોંચ્યા અને ગામના લોકોને સમજાવ્યો કે મહેરબાની કરીને તે આરોપીને પોલીસને સોંપી દે. છોકરીને મેડિકલ એક્ઝામિનેશનલ માટે મોકલવામાં આવી હતી.

rape06-08-2020_l.jpg

Right Click Disabled!