શક્તિ ફાઉન્ડેશન-મહિલા બાળ વિકાસના સંયુકત ઉપક્રમે હાથ ધોવાનો કાર્યક્રમ યોજાશે

શક્તિ ફાઉન્ડેશન-મહિલા બાળ વિકાસના સંયુકત ઉપક્રમે હાથ ધોવાનો કાર્યક્રમ યોજાશે
Spread the love

સુરતમાં સ્વચ્છ હાથ કેટલી બીમારીઓને દૂર રાખી શકે છે આજે પણ આપણા દેશમાં હાથ ધોવાની ટેવ લોકોની ટેવ નથી બની યુનિસેફના આંકડા પણ કહે છે કે જમતા પહેલા રાંધતી વખતે અને કુદરતી હાજતે ગયા પછી હાથ ધોવા બાબતે લોકોમાં ખૂબ ઓછી જાગૃતિ છે.

શક્તિ ફાઉન્ડેશન અને મહિલા બાળ વિકાસ વિભાગ ગુજરાત સરકારના સંયુકત ઉપક્રમે ૨જી ઓક્ટોબરના રોજ ૫૩,૦૨૯ આંગણવાડીઓમાં ૫,૩૦,૨૯૦ મહિલાઓ સાથે વોહ ની ગાઈડલાઈન મુજબ ૨૦ સેકન્ડ સુધી સતત હાથ ધોવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. એક સાથે આટલી મહિલાઓ પોતાના અને પરિવારના સ્વાસ્થયની કાળજી માટે આગળ આવી રહી છે.

આ સાડા પાંચ લાખ મહિલાઓ બીજી ૨૫ લાખ મહિલાઓ સુધી સ્વચ્છતાનો સંદેશ પહોંચાડશે આ દિવસે ૨ ગિનીઝ વર્લ્ડ બનશે અને ગુજરાત સરકારના મહિલા બાળ વિકાસ વિભાગની અદભૂત કામગીરી સુવર્ણ અક્ષરે લખાશે ગણપતભાઈ વસાવા મંત્રી મહિલા બાળ વિકાસ વિભાગ અને વિભવારીબેન દવે ગુજરાત સરકારને ગૌરવ અપાવવાની તક આપી છે.

8563c507-a0e1-4578-96db-9e5007fbe4e4.jpg

Right Click Disabled!