આંતરોલી પરગણા રબારી સમાજની મિટિંગ યોજાઈ

આંતરોલી પરગણા રબારી સમાજની મિટિંગ યોજાઈ
Spread the love
  • ૧૮ વર્ષથી નીચેના બાળકો, યુવતીઓ માટે મોબાઈલના ઉપયોગ પર અંકુશ મૂકવા હાકલ

સરડોઇ : ફેબ્રુઆરી ના રોજ અરવલ્લી ના વડાગામ ખાતે આવેલ હોટલ કેશરમા આંતરોલી પરગણાના રબારી સમાજની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં સમાજને લાગતા વિવિધ મુદ્દાઓ ની ચર્ચા કરવામાં આવે હતી. તેમાં મુખ્યત્વે સમાજમાં શિક્ષણ નો વ્યાપ વધે અને સમાજમાંથી વ્યસન અને કુરિવાજોની પ્રથા નાબુદ થાય તેના પર ભાર મુકવામાં આવ્યો હતો. તેની સાથે આંતરોલી પરગણા ના રબારી સમાજ માટે એક સેવા સહકારી મંડળીની રચના પણ કરવામાં આવી. હતી. સમાજના રબારી ચેતનભાઈ નારણભાઇ (કઠવાડા હાલ :- ગાંધીનગર)
રબારી મનહરભાઈ વેરશીભાઈ, દોલપુર
રબારી બળદેવભાઈ વિહાભાઈ, જામઠા
રબારી વિહાભાઈ ગોવિંદભાઇ, રામપુર
રબારી રણછોડભાઈ રામજીભાઈ, રામપુર
રબારી જીવણભાઈ મેલાભાઈ, કાશીપુરા
રબારી બળદેવભાઈ જકશીભાઈ, કાશીપુરા
રબારી શામળભાઈ વાલજીભાઈ, બુટાલ
રબારી કનુભાઈ અરજણભાઈ, નાનીવાવ
રબારી ગોવિંદભાઇ મફતભાઈ, રમોસ
રબારી ગફુલભાઈ મગાભાઈ, આંતરોલી
રબારી શામળભાઈ વાલજીભાઈ, નવા
રબારી ગફુલભાઈ સરતાનભાઈ, વડાગામ વગેરે ઉપસ્થિત રહ્યા હતા

દિનેશ નાયક, સરડોઇ

IMG-20210204-WA0062.jpg

Right Click Disabled!