જાફરાબાદના પાટીમાણસા ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત

જાફરાબાદના પાટીમાણસા ગામે યુવાનનું તળાવમાં ડૂબી જવાથી મોત
Spread the love

જાફરાબાદના પાટીમાણસા ગામે આજે બપોરે બે વાગ્યાની આસપાસ માલધારી સમાજનો યુવાન લાલજી ભાઈ મેઘાભાઇ ઝાપડા ભરવાડ ઉંમર આશરે વર્ષ ૨૫ તે પોતાના ઢોર ચરાવતા ચરાવતા અકસ્માત તે પાટીમાણસા ના તળાવમાં પડી જતા પાણીમાં ગરકાવ થઇ જતા મામલતદાર ને જાણ કરતા ફલડ મામલતદાર ભગીરથ ભાઈ ની બચાવવા ટીમ રવાના થયેલ પણ પાટીમાણસા ગામના લોકો અને ભરવાડ સમાજના શાહિત શોધખોળ કરતા અંતે તળાવના પાણીમાં થી ટેટ બોડી મહામુસીબતે યુવાનો વડીલો મળે બહાર કાઢેલ જે બાબતે જાફરાબાદ તાલુકા યુવા ભાજપના પ્રમુખ કુલદીપ ભાઈ વરુ મોટા માણસા કોળી સમાજના આગેવાનો દિલીપ મકવાણા નિવેદનમાં અઘટિત બનાવ થી ગામ આખામાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20201014-WA0025.jpg

Right Click Disabled!