માલપુર તાલુકાના મેવડા ગામનો યુવક કડાણા ડેમ નજીક આવેલી નદીમાં ડૂબ્યો

માલપુર તાલુકાના મેવડા ગામનો યુવક કડાણા ડેમ નજીક આવેલી નદીમાં ડૂબ્યો
Spread the love

મિત્રો સાથે ફરવા ગયેલો યુવક નદીમાં નાહવા પડતા ગઈકાલે ચાર વાગ્યાની આસપાસ નદીમાં ગરકાવ સ્થાનિકો એ શોધવા મહેનત કરી પરંતુ હજુ સુધી તેનો કોઈ પત્તો લાગ્યો નથી સ્થાનિક પ્રશાસન દ્વારા એનડીઆરએફની મદદ માંગી પ્રફુલ કુમાર જયંતિભાઈ પરમાર નામનો 21 વર્ષીય યુવકના પરિવારમાં ભારે શોક ની લાગણી ફેલાઇ.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

IMG-20200921-WA0034.jpg

Right Click Disabled!