રાપરમાં એડવોકેટ દેવજીભાઈ મહેશ્વરીની ઘાતકી હત્યા થતા ચકચાર
Post Views:
190
- એક યુવાને તિક્ષણ હથિયાર વડે વકીલની ઓફીસ બહાર જ કર્યો ખૂની હુમલો
- હત્યારાના ફૂટેજ થયા સીસીટીવીમાં કેદ
- બામસેફ સાથે જોડાયેલા અને ઇન્ડિયન લોયર એસોસિએશનના અધ્યક્ષ દેવજીભાઈ મહેશ્વરીની હત્યા થતાં હોસ્પિટલ ખાતે મોટી સંખ્યામાં લોકો થયા એકત્ર…