ગાંધીનગરમાં વર્ગ-3નો કર્મચારી 2000 કરોડનો આસામી હોવાનો આરોપ

ગાંધીનગરમાં વર્ગ-3નો કર્મચારી 2000 કરોડનો આસામી હોવાનો આરોપ
Spread the love

આ માહિતીના આધારે ધારાસભ્ય દ્વારા આ કર્મચારી પર ગંભીર આરોપો લગાવવામાં આવ્યા છે. આ અંગે ધારાસભ્યએ મુખ્યમંત્રીને પત્ર પણ લખ્યો છે. જિલ્લામાં ફરજ બજાવતો વર્ગ-3 કર્મચારી કરોડોનો આસામી કર્મચારીને IAS, IPS રક્ષણ આપતા હોવાનો આક્ષેપ IPSની મદદથી કર્મચારીએ 100 કરોડની જમીન પચાવ્યાનો આક્ષેપ કર્મચારીએ ખોટા પ્રમાણપત્ર આધારે નોકરી મેળવ્યાનો આક્ષેપ ધારાસભ્યએ ગુંડા એક્ટ અને ભૂમાફિયા એક્ટના પ્રથમ કેસની શરૂઆત સરકાર તેના નાક નીચેથી કરે તેવી માંગણી કરી છે. કિરીટ પટેલે કહ્યું કે, એક વર્ગ 3ના કર્મચારીની વિગતો આજરોજ મેં કલેક્ટર ગાંધીનગર પાસે માંગી છે. મને સાચી વિગતો મળશે તો ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ એવો ગુનો નોંધાશે જેની નોંધ પ્રધાનમંત્રીએ પણ લેવી પડશે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

FB_IMG_1603114289452-1.jpg FB_IMG_1603114286642-0.jpg

Right Click Disabled!