અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ

અદાણી ફાઉન્ડેશન દ્વારા હજીરાના બાળકો મેળવી રહ્યા છે ઓફલાઈન શિક્ષણ
Spread the love

અદાણી ફાઉન્ડેશનના ઉત્થાન પ્રોજેક્ટ હેઠળ હજીરા વિસ્તારના ૮ ગામોની ૧૦ સરકારી પ્રા.શાળાઓના બાળકો કોરોનાના લીધે શિક્ષણથી વિખુટા ન પડી જાય અને ‘શાળા બંધ છે, શિક્ષણ બંધ નહીં’ આ એવો વિસ્તાર છે જ્યાં ઘણાં બાળકો -વાલીઓ પાસે એન્ડ્રોઈડ ફોન, ટીવી કે ઓનલાઇન શિક્ષણ મેળવવાનું કોઈ માધ્યમ નથી. એવા બાળકો માટે આ પ્રોજેકટ આશીર્વાદ રૂપ પુરવાર થયો છે. ટીમ રૂબરૂ મુલાકાત કરીને વર્કશીટ, TLM અને જરૂરી અભ્યાસ સામગ્રી આપીબાળકોને ભણાવી રહ્યા છે.

રિપોર્ટ : નઝીર પાંડોર (માંગરોળ-સુરત)

IMG-20200921-WA0104.jpg

Right Click Disabled!