અમરેલી : ખાંભાના વેટરનરી ઓફીસર ડૉ. અરુણભાઈ ભરવાડની બદલી થતાં વિદાય કાર્યક્રમ

અમરેલી : ખાંભાના વેટરનરી ઓફીસર ડૉ. અરુણભાઈ ભરવાડની બદલી થતાં વિદાય કાર્યક્રમ
Spread the love

ખાંભા તાલુકના મિલનસાર સ્વભાવના અને નિષ્ઠાવાન ની સાફ છબી ધરાવનાર ખાંભા પશુ સારવાર કેન્દ્રના વેટરનરી ઓફિસર ડો. અરુણભાઈ ભરવાડ ની પોતાના વતન અમદાવાદ બદલી થતાં આજ રોજ ખાંભામાં પશુ સારવાર સાથે સંકળાયેલ એલ.આઈ,ગોપાલમિત્રો,તેમજ ઓફિસ સ્ટાફ દ્વારા અરુણ સાહેબ નું નારીયેળ અને સાકરના પડડૉ તેમજ શાલ ઓઢાડી વિદાય આપવામાં આવી હતી.

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20200921-WA0058.jpg

Right Click Disabled!