અમરેલી : રાજુલાના હિંડોરણા નજીકથી પસાર થતો ભાવનગર નેશનલ હાઈવે ઉપર ગોઠણ સમ ખાડા

અમરેલી : રાજુલાના હિંડોરણા નજીકથી પસાર થતો ભાવનગર નેશનલ હાઈવે ઉપર ગોઠણ સમ ખાડા
Spread the love
  • અમરેલી જિલ્લાના રાજુલા તાલુકાના હિંડોરણા નજીકથી પસાર થતો ભાવનગર નેશનલ હાઈવે ઉપર ગોઠણ સમ ખાડા હોવાથી હલકો થઇ રહ્યા છે પરેશાન….
  • નેશનલ હાઈવે છે તેવું જરા લાગતું નથી …..
  • નેશનલ હાઈવે ઉપર ખાડા હોવાથી અવારનવાર અકસ્માત અને વાહનો બંધ પાડતા છે ત્યારે ટ્રાફિકની સમસ્યા સર્જાય છે….
  • હાઇવે રોડ ઉપર છોટા હાથી ને પંચર પડતાં વાહનોને લાગે લાંબી કતારો…..
  • ભાવનગર સોમનાથ ને જોડતો માત્ર નેશનલ હાઇવે નંબર 8 છે…
  • આ રોડ ઉપર ગોઠણ સમ ખાડા પડવાથી વાહન ચાલકોને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે…..
  • નેશનલ હાઈવેના અધિકારીઓ ને ઘોર બેદરકારી સામે આવી છે ….

રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)

IMG-20200923-WA0053-2.jpg IMG-20200923-WA0054-1.jpg IMG-20200923-WA0055-0.jpg

Right Click Disabled!