Post Views:
62
અમરેલી જિલ્લાના ધારી ગામમાં છેલ્લા પંદરેક દિવસથી રખડતી માનસિક અસ્થિર મહિલાની ધારી પોલીસે પુછપરછ કરી, હરિયાણા રાજ્ય પોલીસનો સંપર્ક કરી આ મહિલા ૨૦૧૫ ના વર્ષના ગુમ થયેલ હોય ત્યારબાદ તેના પરિવાર સાથે મેળાપ કરાવી પરિવારને સોંપી આપતી ધારી પોલીસ ટીમ.
રીપોર્ટ : વિક્રમ સાખટ (રાજુલા)