માણાવદર જલારામ મંદિરે જલારામ બાપાની આઠ ફૂટની રંગોળી બનાવવામાં આવી

માણાવદર જલારામ મંદિરે જલારામ બાપાની આઠ ફૂટની રંગોળી બનાવવામાં આવી
Spread the love

માણાવદર બાવાવાડી વિસ્તારમાં આવેલ જલારામ મંદિરે આજરોજ શ્રી જલારામ બાપાની 221 મી જન્મ જયંતી નિમિત્તે માણાવદર ના જલારામ મંદિરે જાણીતા બાળ ચિત્રકાર તેમજ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર રોહન ઠાકર દ્વારા જલારામ બાપાની તેમજ વીરબાઈ માની છ બાય 8 ફૂટની રંગોળી બનાવવામાં આવી હતી જે રંગોળી બનાવવા માણાવદર ના રોહન ઠાકરે ૨૨ કલાક જેટલો સમય લીધો હતો તે રંગોળી શ્રદ્ધાળુઓમાં આકર્ષણનું કેન્દ્ર બની હતી આ રંગોળી જોવા મંદિરે લોકોના ટોળા ઉમટી પડ્યા હતા.

અહેવાલ : જીજ્ઞેશ પટેલ (માણાવદર)

IMG-20201121-WA0011.jpg

Right Click Disabled!