સરળ સ્વભાવ તથા પોતાના સ્વરથી આગવી ઓળખ ઉભી કરનાર શ્રી વનિતા પટેલની એક મુલાકાત

ચાલો જાણીયે કલા જગતનું ઘરેણું અેવા વનિતાબેન પટેલ ની બાયોગ્રાફી
➖➖➖➖➖➖➖➖➖
સોનાની નગરી નો રાજા
તુ જોણે ને જોણે માતા
મોગલ ને રોજ બોલાવું છુ
જેવા સુપરહિટ ગીતો ગુજરાત ને અપઁણ કયાઁ છે..
➖➖➖➖➖➖➖➖
વનિતાબેન વ્રજવાણી ગામના રહેવાસી છે..
બાળપણ થી જ વનિતાબેન ગાવાનો બહુ શોખ ધરાવતા હતા.
અને શાળા અે સપઁધા માં ભાગ લઇ અને ગીતો ગાવા નું પસંદ હતુ..
➖➖➖➖➖➖➖➖➖
વનિતાબેન ગ્રેજ્યુએટ (B com.) સુધી અભ્યાસ કરેલો છે…
વનિતાબેન સાંસ્કૃતિક ધામિઁક લોકગીતોથી ખુબ જ નામના મેળવી છે…
વનિતાબેન નુ સૌ પ્રથમ કાનો આયો ઢોલીડાના વેશમાંથી આલ્બમ ની શરૂઆત કરી હતી.
➖➖➖➖➖➖
ત્યારબાદ સોનાની નગરીનો રાજા મોગલને રોજ બોલાવુ છું. તુ જોણે ને જોણે માતા, છલડે આહિ રૂલાઇ, રશિયો રૂપાળો, મા બાપ છે મારા જીવનો સહારો, મેલડીના દિકરાને પડતો નથી ફેર, સિસટર તથા અસંખ્ય લોકગીતો જેમાં (કાળી કાળી વાદળી માં વિજળી ઝબુકે…..જીલણ તારા પાણી… ભલા ભાણેજડા જેવા સાંસ્કૃતિક ગીતો આપ્યા છે. આ તમામ ગીતો થી ખુબ જ લોકચાહના મેળવી છે.
➖➖➖➖➖➖➖
સોના ની નગરી નો રાજા તથા તુ જોણે ને જોણે માતા ..
આ ગીતો પાંચ પાંચ કરોડ જેટલા લોકોઅે સોંગ જોઇ લીધા છે..
➖➖➖➖➖➖➖
મિડીયા દ્વારા જયારે વનિતાબેન ને પુછવામા્ આવયુ કે આપનુ પ્રિય ગીત કયુ છે.. તો તેમણે જણાવ્યું હતુ કે..
મોગલને રોજ બોલાવું છુ અેમનુ ખુબ ચાહિતુ ગીત છે..
આગળ જણાવ્યું કે અેમને ભજન નો બહુ શોખ છે..
દાંડિયા રાસ તથા સંતવાણી ના ઘણા પોગ્રામો કરેલા છે..
➖➖➖➖➖➖➖➖
ખુબ જ ટુંક સમયમાં બહુ મોટી લોકચાહના મેળવનાર વનિતાબેન
ગુજરાત તથા સમગ્ર ભારતમાં ખુબ નામના મેળવે અને કલાજગત ને અેમને સ્વરે ખુબ સારા સારા ગીતો આપતા રહે..
અેવી મિડિયા ટીમ દ્વારા શુભેચ્છા પાઠવીઅે છીઅે
અહેવાલ : અલ્પેશ ચૌધરી (ઢેરીયાણા વાવ)
