ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને અપાયુ આવેદન પત્ર

ભારતીય કિસાન સંઘ દ્વારા કલેકટરને અપાયુ આવેદન પત્ર
Spread the love

સાબરકાંઠા જિલ્લા ભારતીય કિસાન સંઘ દ્વારા આજે ૨૧ મી સપ્ટેમ્બર સોમવાર ના રોજ ખેડુતોના પ્રશ્નો ની રજુઆત કરવા સારુ આપ્યુ આવેદનપત્ર જેમાં ભારતીય કિસાન સંઘ દ્વારા ખેડુતો ના હિતમાં યોગ્ય માંગ સાથે તમામ પ્રશ્નોની રજુઆત કરાઈ છે કે વર્ષ ૨૦૧૬-૧૭ થી ખેડુતોને ૦ % વ્યાજ રાહત માં બરોડા દેના ગ્રામીણ બેન્કો આપતી નથી તો જેમાં ખેડુતો ને ૦% વ્યાજ રાહત માં અન્યાય થાય છે.

રિસર્વે કેટલીક વાર લેખિત -મૌખીક રજૂઆતો કરેલ છે છતા રિસર્વે માં સુધાર થવામાં વિલંબ થાય છે જેના સંદર્ભ જિલ્લાની મીટીગમાં તારીખ-૭/૯/૨૦૨૦ ના રોજ રજુઆત પણ કરવામાં આવી હતી, તા-૧/૧૦/૨૦૨૦ ના રોજ ભારતીય કિસાન સંઘ ૫૦૦ થી ૧૦૦૦ સંખ્યામાં આવનારા દિવસ માં એક હજાર ખેડુતો ડી , એલ, આર, કચેરી ખાતે ધરણા કરવાનુ પણ જણાવેલું છે તેવુ આવેદન પત્રમાં સ્પષ્ટ માગણીઓ સાથે ભારતીય કિસાન સંઘ ના જિલ્લા પ્રમુખ અને વડાલી તાલુકા પ્રમુખ માધા ભાઈ પટેલ અને અન્ય અગ્રણીઓ સાથે આપ્યુ આવેદનપત્ર.

રિપોર્ટ : વસંતપૂરી ગોસ્વામી (સાબરકાંઠા)

6-1.jpg 5-0.jpg

Right Click Disabled!