હિન્દુ યુવા સંગઠન દ્વારા લવ ઝેહાદ ન્યાય માટે પ્રાંત અધિકારીને આવેદન

હિન્દુ યુવા સંગઠન દ્વારા લવ ઝેહાદ ન્યાય માટે પ્રાંત અધિકારીને આવેદન
Spread the love
  • હિન્દુ યુવા સંગઠન દ્વારા લવ ઝેહાદ ન્યાય માટે પ્રાંત અધિકારી ને આપ્યુ આવેદન પત્ર

સાબરકાંઠા જિલ્લાના હિન્દુ યુવા સંગઠન દ્વારા લવ ઝેહાદ ષડયંત્રનો ભોગ બનેલ હિન્દુ દીકરીને ન્યાય માટે પ્રાંત અધિકારી ને આવેદન પત્ર,આપી વિરોધ દર્શાવ્યો છે ત્યારે આવેદન માં સ્પષ્ટ માં વખોડમાં આવી છે કે કડી ના કલ્યાણપુરા ગામે તા ૧૪ સપ્ટેમ્બરના રોજ “ લવજેહાદ ‘ ની એક ઘટના બની ગયેલ છે . કડીના કસબા વિસ્તારમાં રહેતા મુસ્લિમ યુવાન અરબાજ ફિરોજ સૈયદ એ કડી તાલુકાના કલ્યાણપુરા ગામની હિન્દુ દિકરી પ્રીતી નરોત્તમભાઇ પટેલને લવ જેહાદનો ભોગ બનાવી છે . તે હિન્દુ દીકરીને ફસાવી ભગાડીને લઇ ગયેલ છે . જેને કારણે સમગ્ર પટેલ સમાજ તથા હિન્દુ સમાજ’ માં રોષ ભભૂકી ઉઠયો છે અને લોકો રોષે ભરાયેલ છે અને ઉગ્ર બનેલ છે .

આ લવ જેહાદની ઘટનાને એક સપ્તાહ વીતી ગયુ હોવા છતાં પણ પોલીસ દ્વારા કે તંત્ર દ્વારા જે અસરકારક ઝડપી પગલાં લેવાવા જોઇએ એ લેવાયેલ નથી અને હજી સુધી કોઇ નક્કર પરિણામ પ્રાપ્ત થયું નથી . લવ જેહાદ આચરનાર મુસ્લિમ યુવાનના પિતા ફિરોજ સૈયદ પોતે પોલીસમાં જી.આર.ડી. તરીકે ફરજ પર હોઇ આ સમગ્ર ઘટનાને પોતાની વગ દ્વારા દબાવવાની કોશિશ કરી રહેલ છે . જેથી પોલીસ તંત્ર આ વિષયે ઉદાસીન જણાઇ રહ્યું છે . સમગ્ર પાટીદાર સમાજ અને હિન્દુ સમાજમાં આ ઘટનાની ઘેરી અસરને કારણે દિન પ્રતિદિન એમનામાં ગુસ્સો અને ઉગ્રતા વધી રહ્યા છે . જો તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરી આ દીકરીને પરત નહિ લવાય તો પાટીદાર સમાજતથા સમગ્ર હિન્દુ સમાજ વિકરાળ અને ઉગ્ર રૌદ્ર સ્વરૂપ ધારણ કરશે જેની સમગ્ર જવાબદારી તંત્રની રહેશે .

અમારા હિન્દુ યુવા સંગઠન ભારત ( ઉત્તર ગુજરાત ) દ્વારા આપશ્રીના માધ્યમથી સરકારશ્રીને જાણ કરવામાં આવે છે કે તંત્રને અત્યંત સક્રિય કરી આ લવ જેહાદનો ભોગ બનેલ હિન્દુ પટેલ દીકરીને શકય એટલી વહેલી પરત લાવવામાં આવે નહિતર આ વિષયને કારણે કડી શહેર અને તાલુકાનું શાંતભર્યું વાતાવરણ બગડશે અને સ્થિતિ બેકાકુ બની શકે . આ ઘટનાના અનુસંધાને હિન્દુ યુવા સંગઠન ભારત ઉત્તર ગુજરાત ) દ્વારા સરકારશ્રીને ૪૮ કલાકનું અલ્ટીમેટ આપવામાં આવે છે અને જણાવવામાં આવે છે આ દીકરીને પરત લાવવામાં આવે , નહિતર ઉગ્ર આંદોલન એજ એક વિકલ્પ અમારી પાસે બાકી રહેશે ,હિન્દુ યુવા સંગઠન ઉત્તર ગુજરાત ના અધ્યક્ષ ભૂગુવેન્દ્રસિંહ ની ઉપસ્થિતિ સાબરકાંઠા ના હોદેદારો સાથે આપ્યુ આવેદન પત્ર…

રિપોર્ટ : વસંતપૂરી ગોસ્વામી, સાબરકાંઠા

IMG-20200922-WA0146-1.jpg IMG-20200922-WA0139-0.jpg

Right Click Disabled!