સાવરકુંડલાના ડોકટરની ઈન્ડિયન એરફોર્સમાં મેડિકલ ઓફિસર અને ગ્રુપ કેપ્ટન તરીકે નિમણુંક

સાવરકુંડલાના ડોકટરની ઈન્ડિયન એરફોર્સમાં મેડિકલ ઓફિસર અને ગ્રુપ કેપ્ટન તરીકે નિમણુંક
Spread the love

સાવરકુંડલાના ડોકટરની ઈન્ડિયન એરફોર્સમાં મેડિકલ ઓફિસર અને ગ્રુપ કેપ્ટન તરીકે નિમણુંક થઈ. રાષ્ટ્ર સેવા કરી અમરેલી જીલ્લાનું ગૌરવ વધારશે. સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે મેડીકલ ઓફિસર તરીકે ફરજ બજાવતા ડોકટર અલ્પેશ ગોસ્વામીની ઈન્ડિયન એર ફોર્સ માં મેડિકલ ઓફિસર અને ગ્રુપ કેપ્ટન તરીકે ગાંધીનગર ખાતે નિમણુંક મળતા. હોમગાર્ડ ઓફિસર અને અમરેલી જીલ્લા દસનામ ગોસ્વામી સમાજના યુવા અગ્રણી અમીતગીરી ગોસ્વામી દ્વારા ડો. અલ્પેશ ગોસ્વામીને રાષ્ટ્ર સેવા કરી અમરેલી જીલ્લા અને ગોસ્વામી સમાજનું નામ રોશન કરવા બદલ શુભેચ્છા પાઠવવામાં આવી હતી.

રિપોર્ટ : અમીતગીરી ગોસ્વામી (સાવરકુંડલા)

IMG-20201022-WA0001.jpg

Right Click Disabled!