જન્મ લેતાં જ આ નટખટ બાળકે ડૉક્ટરનો માસ્ક ઉતારી લીધો…

જન્મ લેતાં જ આ નટખટ બાળકે ડૉક્ટરનો માસ્ક ઉતારી લીધો…
Spread the love

આ તસવીર દુબઈના ડૉક્ટર સમેરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી હતી. આ તસવીરમાં એક નવજાત ડૉક્ટરના મોઢા પરથી માસ્ક ઊતારતું જોવા મળ્યું. કોરોના વાઇરસના કારણે દુનિયાના લોકો માસ્કથી ત્રસ્ત છે, તેવામાં ડૉક્ટર સમેરે આ તસવીર સાથે સારા દિવસો તરફ ઇશારો કર્યો છે. તેમણે કૅપ્શન લખ્યું – ‘આપણે બધાને એ ઇશારાની જરૂર છે કે શું આપણે જલદી માસ્ક ઉતારવાના છીએ.’ આ તસવીર સોશિયલ મીડિયા પર ખૂબ વાઇરલ થઈ રહી છે.

રિપોર્ટ : યોગેશ પટેલ (અરવલ્લી)

Screenshot_20201016_175649.jpg

Right Click Disabled!