દામનગર નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા ભ્રષ્ટ એનસીપીનું દોષારોપણ છાપે ચડ્યું

દામનગર નગરપાલિકાની ચૂંટણી નજીક આવતા ભ્રષ્ટ એનસીપીનું દોષારોપણ છાપે ચડ્યું
Spread the love
  • દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ નજીક આવતા એન સી પી શાસિત પાલિકા ના માજી અને તાજી પ્રમુખ ની અણઆવડત થી અનેકો સમસ્યા નિષ્ફળતા છુપાવવા સભ્યો અને શહેરીજનો ધારાસભ્ય સાંસદ ઉપર દોષારોપણ

શહેરને સ્પર્શતા પ્રશ્નોને બદલે ભ્રમિત કરવા માજી પ્રમુખનો પ્રયાસ

એન સી પી શાસિત નગર પાલિકા ના ભ્રષ્ટ નેતા ઓની અણઆવડત પ્રજા વફાદાર સભ્યો નું બોર્ડ ચૂંટે તો વફાદારી ને મહત્વ આપવું શહેરીજનો એ વફાદારી થી ચૂંટી મોકલ્યા હતા ૨૩ લાખ ની રિકવરી બગીચા કૌભાંડ માં ભરવા ની છે વફાદારી થી ભરી દયો ગુલા ખેંચતા પાલિકા પ્રમુખ કહે છે કે તેમની સહી થી નહિ સભ્યો ના સમર્થન થી વિકાસ થાય ક્યાં સભ્ય એ વિકાસ કામ માં વિરોધ કર્યો ? કયો ઠરાવ નામંજૂર થયો ?

ગુલા ખેંચવામાંથી ઉંચા આવો તો શહેરનો વિકાસ થાયને

શહેરનો આંતરિક વિકાસ જીરોટકા છે તમારી અણઆવડત છુપાવવા ધારાસભ્ય અને સાંસદ સભ્ય શહેરીજનો અને પાલિકા સદસ્ય જવાબદાર કેમ ? શહેર ને સુવિધા અપાવવામાં પાંગળા પુરવાર માટી પગા નેતા ઓ ટર્મ પુરી થવા આવતા હવે કહે છે કે નબળી નેતાગિરી જવાબદાર છે અત્યાર સુધી ક્યાં ગુલા ખેંચ્યા ? દામનગરના રેવન્યુ ઉતારા નથી મળતા જનસેવા કેન્દ્ર નથી એસ ટી બસ પરિવહન સમસ્યા છે અત્યાર સુધી ક્યાં હતા ?

રેલવે બસ વિદ્યાર્થી ના પ્રશ્ને ક્યાં રજુઆત કે માંગ કરી? દામનગર શહેર ને સ્પર્શતા પ્રશ્નો ઉકેલવા માં ઉણા ઉતરેલા માજી અને તાજી પ્રમુખો પોતા ની અણઆવડત છુપાવવા સભ્યો ઉપર દોષા રોપણ કરી ચૂંટણી નજીક આવી એટલે એન સી પી ને ઉમેદવારો પણ મળવા મુશ્કેલ બનતા સજોડે ચૂંટણી લડવા ઉત્સુક બનેલ ભ્રષ્ટ શાસકો એ સરકારી યોજના ઓમાં બેફામ ભ્રષ્ટાચાર કર્યો ખુલ્લા મેદાનો માર્ગ મકાન સ્ટેટ હાઇવે ની હદ માં પેવર બ્લોક નાખી દીધા.

મુખ્યમંત્રી સ્વર્ણિમનો પોણો કરોડ નો બગીચો સંપૂર્ણ ખાઈગયા સરકારી ભૂગભ ગટર યોજનાના નામે પ્રધાનમંત્રી આવાસના નામે શહેરીજનો પાસે ખુલ્લેઆમ ઉઘરાણા ૬૫૦ ગરીબોની અરજી અભરાયે ઉડીપીની ગ્રાન્ટમાં ગોલમાલ સ્વચ્છતા અભિયાનના નામે પેટ્રોલ ડીઝલના ખોટા બીલ લાખોના ટેક્ષીભાડા બીલ શહેરની નિયમિત સફાઈનો અભાવ આવશ્યક સેવાઓ બંધ કાયમી શહેરના અસંખ્ય વિસ્તારોમાં સફાઈ કર્મચારીઓ નહિ આટલા મોટા શહેરમાં મુખ્ય બજારમાં જાહેર ટોયલેટ નહિ ભૂતિયા નળ જોડાણ ગેરકાયદેસર બેફામ બાંધકામો જેવી સમસ્યા છુપાવવા પાલિકા શાસકોનું વિચિત્ર દોષારોપણ છાપે ચડ્યું પાલિકાની ચૂંટણી નજીક આવતા ફરી મેદાન માં ઉતરવાના કહેતા અનેકો ઉમેદવાર એનસીપી છોડવાની વાતથી પાલિકાના નેતા ઓ અંદરોઅંદરોઅંદર ભાડાંફોડ ઉપર ઉતરી રહ્યા છે ત્યારે શહેરીજનો કોની ઉપર વિશ્વાસ કરે છે તે જોવાનું રહ્યું…

રિપોર્ટ : નટવરલાલ જે ભાતિયા

images-25.jpg

Right Click Disabled!