બેવફા તુને મુજકો પાગલ કરદીયા પ્રખ્યાત થયેલ કાજલ મહેરિયા

બેવફા તુને મુજકો પાગલ કરદીયા પ્રખ્યાત થયેલ કાજલ મહેરિયા
Spread the love
  • બેવફા તુને મુઝકો પાગલ કરદીયા .પ્યાર કરવાનો કોઈ મને પણ શોખ નથી ના ગીત થી સમગ્ર ગુજરાતી ઓમાં લોકપ્રિય બનેલ અને મહેરીયા સમાજ નું ગૌરવ કાજલ મહેરિયા

ગુજરાતી કલાકારો માં એક નામ એટલે કાજલ મહેરીયા જેવા નાનકડા ગામમાં થી લઇને આજે પુરા ગુજરાત માં નામના ધરાવતું નામ એટલે કાજલ મહેરિયા નો જન્મ ૨૧/૦૯/૧૯૯૯૨ નુગુર માં તા.જી. મહેસાણા ગુજરાત માં થયો છે. બાળપણ થીજ ગાવા નો શોખ ધરાવતી હતી સ્કૂલ ના સમયમાં શાળા અને ઘરે પણ ગીતો ગાવાનું ચાલુ રાખતી મહેરીયા એ ધોરણ ૧૦ સુધી અભ્યાસ કરેલો છે સરળ અને કોકિલકંઠી સ્વર ના કારણે આજે ખુબ નામના મેળવી છે કાજલ મહેરિયા શહીદો. , એ બી વી પી કાર્યક્રમ, ભાજપ રથયાત્રા અને ધાર્મિક પ્રસંગો માં સમર્પિત કરી રહી છે પ્યાર કરવાનો મને કોઈ પણ શોખ નથી ગીત થી કાજલ મહેરિયા ને ચાહકોમાં પોતાનું એક અલગ નામ બનાવી લીધું છે.

અત્યાર સુધીમાં પ્યાર કરવાનો કોઈ મને પણ શોખ નથી ને એક વષૅ માં 5 કરોડ જેટલા લોકો આ સોન્ગ ને જોઈ લીધું છે તમામ એના ચાહકોનો કાજલ મહેરિયા એ દિલ થી આભાર વ્યક્ત કર્યો હતો. વધુ માં કાજલ મહેરિયા યાદ માં રહો છો, કાન્હા તારી બંસરી, મળ્યા માંના આશીર્વાદ, રોતા મેલીને ચાલ્યા ગયા, બે વફા તુને મુજકો પાગલ કર દીયા જેટલા ચાહકો દેખી લીધું છે ત્યારે મિડિયા સાથે ની વાતચીત માં કાજલ મહેરિયા એ જણાવ્યું હતું કે મારા બધા ચાહકો મને ખુબ સપોર્ટ કરી રહ્યા છે અને મારા બધા ગીતોમાં આવો ને આવો સપોર્ટ કરતા રહે અત્યાર સુધીમાં સંખ્યાબંધ આલ્બમ પ્રકાશિત થઇ ચુકયા છે જેમાંના ખુબ સરસ અને વારંવાર નવા નવા આલ્બમ આવતા રહ્યા તેમના લોકપ્રિય બન્યા છે આશા રાખીએ કે કાજલ મહેરિયા પોતાના કોકિલકંઠ અવાજ થી લોકપ્રિયતા વધતી રહી…

અહેવાલ : અલ્પેશ ચૌધરી (ઢેરીયાણા વાવ)

IMG-20201022-WA0018-2.jpg IMG-20201022-WA0020-1.jpg IMG-20201022-WA0019-0.jpg

Right Click Disabled!