કાર્ડ ક્લોન કરી લાખોની રકમ ઉપાડનાર 5 લોકોની ભરૂચ પોલીસે ધરપકડ કરી

કાર્ડ ક્લોન કરી લાખોની રકમ ઉપાડનાર 5 લોકોની ભરૂચ પોલીસે ધરપકડ કરી
Spread the love
  • LCBએ ATM કાર્ડ ક્લોનિંગ કરતી આંતરરાજ્ય UPની ટોળકીના 5 ભેજાબાજોને ડબોચ્યાં
  • વર્ષ 2018 થી UP ની ટોળકી સક્રિય : ગોલું અને પંકજ નામના 2 આરોપી વોન્ટેડ
  • ગુજરાત, હૈદરાબાદ, આધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, કર્ણાટકા, મધ્યપ્રદેશ, ઉત્તરપ્રદેશ સહિતના રાજ્યોમાં ATM કાર્ડ ક્લોન કરી લાખો રૂપિયા ખંખેરીયા
  • 19 બેંકના 30 કાર્ડ, રોકડા સહિત ₹ 7.70 લાખનો મુદ્દામાલ કબ્જે
  • ગુજરાતના ભરૂચ, અંકલેશ્વર, દહેજ અને સુરત વિસ્તારના બેંકોના ATM ક્લોન કર્યા

ગુજરાત, આંધ્રપ્રદેશ , હૈદરાબાદ સહિત 7 રાજ્યોમાં ATM કાર્ડ ક્લોન કરી ડુપ્લીકેટ એ.ટી.એમ. કાર્ડ બનાવી લાખો રૂપીયા ઉપાડી લેતી આંતરરાજ્ય UP પ્રતાપગઢની ગેંગના 5 સાગરીતોને ભરૂચ પોલીસે દબોચ્યા છે. ભરૂચ જીલ્લા સાઇબર ક્રાઇમ અને LCB એ XUV કાર, 19 Bank ના 30 ATM કાર્ડ, 1 લેપટોપ,ATM ક્લોનિંગ રાઇટર, 10 મોબાઈલ સહિત રોકડ 96,180 મળી કુલ ₹7.70 લાખના મુદ્દામાલ સાથે પકડી પાડયા છે.

પત્રકાર : ઈરફાન શેખ (પંચમહાલ)

FB_IMG_1611380261212-1.jpg FB_IMG_1611380258989-0.jpg

Right Click Disabled!